Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

પાકિસ્તાનમાં કોરોના સંક્રમણની ઘટનામાં ભરખમ વધારો

નવી દિલ્હી:પાકિસ્તાનમાં કોવીડ 19ના મામલે અચાનક ઝડપ વધી  લગભગ ત્રણ મહિના પછી કોરોના સંક્ર્મણ દર પાંચ ટકા વધી રહ્યું છે એવી માહિતી એક સ્થાનિક સમાચાર અજેન્સી દ્વારા મળી રહી છે. વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે છેલ્લા 24 કલાકની અંદર કોરોના સંક્રમણની ઘટનામાં 1708 નવી ઘટના સામે આવી છે જેના પછી કુલ સંક્રમિતઓની સંખ્યા વધીને 348184એ પહોંચી ગઈ છે તેમજ ખતરનાક વાયરસના કારણોસર 21 લોકોના મૃત્યુ નિપજ્યા છે અને મૃતક  લોકોની સંખ્યા વધીને 7021એ પહોંચી ગઈ છે.

(5:53 pm IST)