Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

જાપાને મિસાઈલ રોધક ક્ષમતાને મજબૂત કરવા માટેનો સંકલ્પ લીધો

નવી દિલ્હી:ઉત્તર કોરિયાની હથિયાર પ્રણાલીના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખતા જાપાને સોમવારના રોજ પોતાની મિસાઈલ રોધક ક્ષમતાને મજબૂત કરવાનો સંકલ્પ કર્યો હોવાનું માલુમ પડી રહ્યું છે  દેશને આ મોટી મુસીબતને વધારે વિવિધતાપૂર્ણ તથા જટિલ ગણાવવામાં આવી છે. ઉત્તર કોરિયાના પ્યોંગયાંગમાં શનિવારના રોજ સત્તારૂઢ પાર્ટીની 75મી વર્ષગાંઠના અવસર પર આયોજિત પરેડ દરમ્યાન ઘણા  હથિયાર પ્રણાલીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં બે એવી મિસાઈલ હતી જે વિદેશી દર્શકોને પ્રથમવાર બતાવવામાં આવી હતી.

      એક મિસાઈલ ઈંટર્કોન્ટનેટલ બૈલિસ્ટિક મિસાઈલ છે આ ઉત્તર કોરિયાની ઉપસ્થિત બૈલિસ્ટિક મિસાઈલની તુલનામાં ખુબજ મોટી છે જયારે એક મિસાઈલનું ઉન્નયન સંસ્કરણ પ્રતીત થઇ રહ્યું છે જેને પનદુબ્બીથી છોડીવામાં આવી શકે છે.

(6:14 pm IST)