Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

દરરોજ 'ડોગ યુરીન' પીવે છે આ સુંદર યુવતી

નવી દિલ્હી,તા. ૧૩: દુનિયામાં સ્વાસ્થ્ય અને સુંદરતાને મેન્ટેન રાખવા માટે એકથી એક ટિપ્સ અપનાવવામાં આવે છે. ખાસ કરીને જયારે યુવતીઓની વાત કરીએ તો તેઓ તેમની સ્કિનને ચમકાવવા માટે કઈપણ કરવા માટે તૈયાર રહે છે. પરંતુ આ ટિપ્સ જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. એક ખુબજ સુંદર યુવતી તેની સુંદરતાને જાળવી રાખવા માટે દરરોજ ડોગ યુરિન પીવે છે. આ સાંભળીને ખરેખર તમે હેરાન રહી જશો.

અમેરિકાની રહેવાસી લીના નામની એક યુવતી દરરોજ ડોગ યુરિન  પીવે છે અને તેની સુંદરતા અને સ્કિનના ગ્લોને મેન્ટેન રાખે છે.અમેરિકાની લીના નામની આ મહિલાનું કહેવું છે કે, લોકો હમેશાં તેની પાસે તેની આ ચમકતી ત્વચાનું રાઝ જાણવા માંગતા હોય છે. તેણીએ લોકોને પોતાની સુંદરતાનું રાઝ જણાવતા કહ્યું કે, તે દરરોજ ડોગ યુરિન પીવે છે. જેના કારણે તેના ફેસ પર કોઈ પિંપ્લસ થતા નથી અને સાથે જ ફેસ પર હમેશાં નિખાર જોવા મળે છે. આ સાંભળીને પહેલા તો કોઈ વિશ્વાસ કરતું નથી.

લીનાએ વધુમાં જણાવ્યું કે, તે દરરોજ નિયમિત તેના ડોગનું યુરિન પીવે છે. તેનો તર્ક છે કે, ડોગના યુરિનમાં વિટામિન A, વિટામીન ચ્ અને કેલ્શિયમ રહેલું છે. જે કન્સર સામે સરાવાર માં મદદગાર સાબિત થાય છે. લીનાએ જણાવ્યું કે, ડોગ યુરિન પીવાથી કેન્સરથી એક હદ સુધી બચી શકાય છે.

થોડા સમય પહેલા તેના ચહેરા પર ઘણાં પિંપ્લસ હતા. જયારે પ્રથમ વખત તેણે ડોગનું યુરિન ટેસ્ટ કર્યું ત્યારે તેનો ટેસ્ટ ખરાબ લાગ્યો હતો. પરંતુ ત્યારબાદ ધીરે ધીરે તેની આદત પડવા લાગી અને તેનાથી ફાયદો તે થયો કે, તેના પિંપ્લસ સંપૂર્ણ રીતે દુર થઈ ગયા. લીનાના સહેરા પર એક અલગ નિખાર જોવા મળી રહ્યો છે. હેવ આ મહિલા તેની સુંદરતા અને તેની પાછળના કારણથી દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની છે.

તેના માટે લીના તેના ડોગને પાર્કમાં લઈ જાયછે અને ત્યારબાદ તેના યુરિનને સ્ટોર કરે છે. અને તેને પીવે છે. તેની સુંદરતાને જાળવી રાખવા માટે અપનાવેલી આ ટિપ્સને લઇને લીના દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની છે. ખરેખરમાં લીના ખુબ જ સુંદર છે અને તેના ફેસ પર ગ્લો જોવા મળી રહ્યો છે.

(10:00 am IST)
  • પ્રિયંકા ગાંધીનો જન્મ દિવસ : ભારતીય કોંગ્રેસના મહામંત્રી શ્રીમતી પ્રિયંકા ગાંધી વાડ્રાનો આજે ૪૯ મો જન્મદિવસ છે : તેમણે પોતાના જન્મદિવસે ટ્વિટર ઉપર પિતા વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધી સાથેની હૃદયસ્પર્શી તસવીર ટ્વીટ કરી છે : કોંગ્રેસનો હવે ઍક માત્ર આધાર પ્રિયંકા ઉપર હોવાનું પ્રત્યેક કોંગ્રેસી માને છે : જન્મદિવસ ઉપર તેમને ચારેકોરથી અભિનંદન મળી રહ્ના છે.. access_time 5:28 pm IST

  • સીતાજી વિષે અભદ્ર ટિપ્પણી કરનાર ટીએમસી સાંસદનું માથું વાઢી લાવનારને 5 કરોડ રૂપિયાનું ઇનામ : અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરવાથી ચર્ચામાં આવેલા સંત પરમહંસ દાસની ઘોષણાં : ટીએમસી સાંસદ કલ્યાણ બેનરજીએ યુ.પી.ની કાનૂન વ્યવસ્થાની ટીકા સાથે સીતાજી વિષે પણ અભદ્ર ટિપ્પણી કરી હોવાનો આક્ષેપ : સસ્તી રાજનીતિ માટે દેવી દેવતાઓનું અપમાન થઇ રહ્યું છે : અભદ્ર ટિપ્પણી કરનાર સાંસદને શિક્ષા કરવામાં નહીં આવે તો ધર્મની રક્ષા માટે સંતોએ પણ શસ્ત્ર ઉઠાવવા પડશે : સંત પરમહંસ આગબબુલા access_time 12:01 pm IST

  • આગામી શુક્રવાર તા, 15ના રોજ કૌન બનેગા કરોડપતિ કાર્યક્રમમાં કેબીસી કર્મવીર તરીકે કચ્છના હસ્તકલાકાર પાબીબહેન રબારી આવવાના છે,તેઓ પાબીબહેન પર્સવાળા તરીકે પણ જાણીતા છે,કચ્છનું ગૌરવ રાષ્ટ્રીય ફલક પર ઝળકશે access_time 12:52 am IST