Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ન્યુ જર્સીમાં ગોળીબારીની ઘટનામાં બેના મૃત્યુ

નવી દિલ્હી:અમેરિકી રાજ્ય ન્યુ જર્સીમાં આવેલ એક વિશ્વવિદ્યાલય નજીક એક ઓફ કૈમ્પસ પાર્ટીમાં ગોળીબારીની ઘટનામાં બે  લોકોના મૃત્યુ નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે તેમજ આ દુર્ઘટનામાં અન્ય 6 લોકોને ગંભીર રીતે ઇજા  પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

             સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  શૂટિંગની ઘટના રવિવારના રોજ  ન્યુ બ્રુન્સવિકના જેલફીડ સ્ટ્રીટ પર આવેલ રટગર્સ વિશ્વવિદ્યાલય નજીક બની હોવાનું માલુમ પડી રહ્યું છે. 

(6:24 pm IST)