Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

એક અમેરિકી સહીત બે રશિયન અંતરિક્ષ યાત્રી આઇએસએસ પર પહોંચ્યા

નવી દિલ્હી: એક અમેરિકી અને બે રશિયન અંતરિક્ષ યાત્રીને લઈને રશિયન સોયુઝ અંતરિક્ષ યાન સફળતા પૂર્વક  આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર પહોંચી ગયું છે. સોયુઝ અંતરિક્ષ યાન કજાખિસ્તાનના બૈકનૂર કોસ્મોડ્રોમથી બુધવારના સવારે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનના માટે  તેમને ઉડાન ભરી હતી. ત્રણ કલાકની અંદર તે કક્ષમાં પહોંચી ગયું હતું તેનાથી જોડાયેલ લાઈવ ફૂટેજ રશિયાના અંતરિક્ષ એજન્સી  રોસકોસમોસે પ્રસારિત કરવામાં આવી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:28 pm IST)