Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

૩ મહિનામાં ફાઇઝર કંપની કોરોના રસી આપવા તૈયાર

એફડીએ મંજુરી આપે એટલે

વોશિંગ્ટનઃ દવા બનાવતી અમેરીકાની જગપ્રસિધ્ધ ફાઇઝર કંપનીના સીઇઓ અલબર્ટ બુર્લાએ કહ્યું છે કે અમારી કંપનીની કોરોના  વાયરસની રસી જો ''એફડીએ'' દ્વારા જો સુરક્ષીત અને અસરકારક માલુમ પડશે તો આ વર્ષના ૨૦૨૦ના અંત સુધીમાં અમેરીકનોને અમે આપી શકીશું એફડીએ શું કરશે તે અમે કહી શકીએ નહિ. પરંતુ મંજુરી આપે તેવી સંભાવના છે અને અમે તેની તૈયારી કરી રહયા છીએ.

(3:03 pm IST)