Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ઈઝરાયલમાં હવે ઈંડોરમાં માં પણ માસ્કમાંથી મળી મુક્તિ

નવી દિલ્હી: ઇઝરાઇલમાં 'ઇન્ડોર'માં પણ માસ્કથી મુક્તિ: ઇઝરાઇલ એ વિશ્વનો પહેલો દેશ છે જેણે 85% વસ્તીને રસી આપી છે; છેલ્લા સાત દિવસમાં 6 લાખ બાળકોને પણ રસી અપાઇકોરોનાકાળ દરમિયાન ઇઝરાઇલ વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે, જ્યાં હવે 'ઇન્ડોર' (બંધ સ્થળો) માં પણ માસ્ક લગાવવાની જરૂર રહેશે નહીં, માસ્કની છૂટ બહારની જગ્યામાં પહેલેથી જ આપવામાં આવી છે. જે લોકો વૃદ્ધાશ્રમમાં કામ કરે છે, હોસ્પિટલ - નર્સિંગ હોમમાં દાખલ થનાર દર્દી, કવોરંટાઈન થયેલ લોકો, અથવા હવાઈ મુસાફરી કરનાર લોકો માટે માસ્ક ફરજિયાત રહેશે.

(6:14 pm IST)