Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ઓએમજી..... પોતાની હવસ પુરી કરવા આ મહિલા સાથે મૃતક શખ્સ સાથે સંબંધ બનાવ્યા

નવી દિલ્હી: આજના જમાનો એ ઘોર કળયુગનો સમય કહેવાય છે, જેમાં લોકો પોતાની ઇચ્છાઓ પૂરી કરવા માટે ઘણું બધું કરી શકતા હોય છે. જેમાં કોઈ વ્યક્તિને દગો કરવો, માર મારવો, તરપીડી કરવી, પરંતુ એક મહિલા પોતાની હવસ પૂરી કરવા માટે કબ્રસ્તાનમાં મડદાં સાથે સંબંધ બાંધેએ કેટલું વ્યાજબી છે.આ વાત સાંભળી તમે કહેશો કે, આ તદ્દન ખોટું છે, પરંતુ આ એક સાચું ઉદાહરણ છે.

           38 વર્ષની એક મોર્નિગ ગ્લોરી જે એક કબ્રસ્તાનમાં કામ કરતી હતી. જેને દાવો કર્યો છે કે તેને મડદાં સાથે શારીરીક સંબંધો બાંધ્યા બાદ તે પ્રેગનન્ટ થઈ છે. મડદાં સાથે સેક્સ કર્યા બાદ તેની પર હાલમાં ભારે દબાણ છે. ગ્લોરીએ ખુદ કબૂલ્યું છે કે, મને એ સમયે શું થયું હતું એ હું જાણતી નથી પણ આવેશમાં આવીને મેં મડદા સાથે શારીરિક સંબંધો બનાવ્યા હતા. તમે માની પણ નહીં શકો એવી આ સ્ટોરી છે. આ મહિલાએ મડદાં સાથે સંબંધો બનાવ્યા બાદ જ્યારે તેને પોતાનો ટેસ્ટ કરાવ્યો તો તબીબોએ પણ આ બાબતને સમર્થન આપ્યું હતું. પોલીસે ગ્લોરીને એક મૃત વ્યક્તિ સાથે શારીરિક સંબંધો બાંધવાના ગુનામાં ધરપકડ કરી છે. બીજી તરફ હવે આ મહિલાએ મૃત વ્યક્તિના સંપત્તિ પર હકનો દાવો કર્યો છે કારણ કે તેના પેટમાં મૃતકનું સંતાન છે. એમ કાયદાના સ્વરૂપે બાળક એ મૃતકનું કાયદેસરનું સંતાન હોવાથી સંપત્તિ પર તેનો હક છે. આ મામલો હાલમાં ચર્ચાસ્પદ બન્યો છે.

(5:55 pm IST)
  • મુંબઈ એરપોર્ટ ઉપર એકસપ્રેસ આરટી-પીસીઆર પરીક્ષણ સુવિધા ઉપલબ્ધ બની : મુંબઈ એરપોર્ટ ઉપરથી અન્યત્ર જઈ રહેલા (ડીપારટીંગ) મુસાફરો માટે તેમજ ટર્મિનલ ૨ લેવલ ૪ કર્બ-સાઇડ ઉપરથી હવે કોરોના માટેની એકસપ્રેસ આરટી-પીસીઆર પરીક્ષણ સુવિધા ઉપલબ્ધ બની હોવાનું જાહેર થયું છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 12:41 pm IST

  • પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇએ ટ્વિટ કરી નવરાત્રી પર્વની શુભેચ્છા પાઠવી : નવરાત્રીના પાવની પર્વની શુભેચ્છાઓ, જગત જનની માતા જગદંબા તમામના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિનો સંચાર કરે જય માતાજી access_time 3:27 pm IST

  • દેશમાં કોરોના કેસનો આંકડો 74 લાખને પાર પહોંચ્યો : એક્ટિવ કેસ 8 લાખથી ઓછા : રિકવર થનારની સંખ્યા 65 લાખથી વધુ :રાત્રે 9 વાગ્યા સુધીમાં મૃત્યુઆંક 1,12 ,974 થયો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો access_time 9:47 pm IST