Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

6 દશકામાં પ્રથમવાર અમેરિકામાં મહિલાને મૃત્યુદંડની સજાની સુનવણી કરવામાં આવી

નવી દિલ્હી: અમેરિકામાં ગર્ભવતીની ગળું દબાવીને હત્યા કરવામાં અને ગર્ભને કાપીને બાળકનું અપહરણ કરવામાં આરોપી મહિલાને અદાલતે 6 દશકામાં પ્રથમવાર મૃત્યુદંડની સજાની સુનવણી કરી છે આ સજા 6 દશકામાં પ્રથમવાર છે જયારે કોઈ મહિલાને આપવામાં આવી હોય.લિસા માન્ટગોમરી નામની આ મહિલાને 8 ડિસેમ્બરના રોજ ઈંજેક્શન લગાવીને મોતનેઘાટ ઉતારવામાં આવશે લગભગ વિસ વર્ષોની રોકટોક પછી આ વર્ષે જુલાઈમાં મૃત્યુદંડની સજાની ફરીથી સુનવણી કરવામાં આવી છે.

(5:56 pm IST)