Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

સવા લાખ વર્ષ પહેલાના માનવ અને પ્રાણીઓના પગના નિશાન મળી આવ્યા

નવી દિલ્હી : સઉદી અરબના તબુક પ્રાંતના બહારના વિસ્તારમાં આવેલ એક પૌરાણીક સરોવર કાંઢે કેટલાક હાથી અને હિંસક પ્રાણીઓ તેમજ માનવના પગના નિશાન મળી આવ્યા છે. જે ૧.૨ લાખ વર્ષ પહેલાના હોવાનો અંદાજો લગાવાયો છે. સાઉદ હેરીટેજ કમિશને કહ્યુ છે કે આ પુરાતાત્વીક સંશોધન અરબમાં માનવ જીવનનું સૌથી પુરાણુ અસ્તિત્વ હોવાના પુરાવા આપે છે. અહીં હાથીઓના ૨૩૩ જીવાશ્મી મળી આવ્યા છે.

(2:28 pm IST)