Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

ચીનના હુમલાની આશંકામાં તાઇવાને યુદ્ધાભ્યાસ શરૂ કર્યો

નવી દિલ્હી:ચીનના હમલાની આશંકામાં તાઇવાને પોતાની સુરક્ષા વ્યવસ્થા મજબુત  કરવા માટે સેનાનો યુદ્ધાભ્યાસ શરૂ કરી દીધો છે. યુદ્ધાભ્યાસમાં તે ટેંક,મોટર અને નાના હથિયારોનો ઉપયોગ કરશે. તાઇવાનના મેજર જનરલ ચેન ચોંગ જી જણાવ્યું છે કે તાઇપેના દક્ષિણ સ્થિત સેનાના હૂકો બેસ પર યુદ્ધાભ્યાસ ચાલી રહ્યો છે.

     વધુમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  તાઈવાનની રાષ્ટ્રપતિ સાઈ ઇંગ વેન પહેલા કહી ચુક્યા છે કે તાઈવાનની સુરક્ષાથી કોઈ પણ પ્રકારનો સમજોતો કરવામાં નહીં આવે તેના માટે તેમને અમેરિકાથી મોટો રક્ષા સમજોતો પણ નહોતો કર્યો જેના હેઠળ એફ-16વિમાન,હથિયારયુક્ત ડ્રોન,રોકેટ સિસ્ટમ,હારપુન મિસાઈલ ઉપલબ્ધ કરી હતી.

(5:34 pm IST)