Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

દક્ષિણ પેરુમાં નાજકા લાઇન્સ રેગિસ્તાન પર 2000 વર્ષ પહેલા બનાવવામાં આવેલ આકૃતિ જોઈને લોકો થયા ચકિત

નવી દિલ્હી:આપણે સહુ કોઈએ અત્યાર સુધી માનવી દ્વારા બનાવવામાં આવેલ મૃત્તિઓ અને આકૃતિઓ વિશે સાંભળ્યું હશે બને વસ્તુઓ લોકોને આકર્ષક અને ખુબસુરત લાગતું હોવાનું જાણવામાં આવી રહ્યું છે  દક્ષિણ પેરુમાં નાજકા લાઇન્સ રેગિસ્તાન પર અનોખા પ્રકારની આકૃતિઓ બનાવવામાં આવી છે જેને જોઈને સહુ કોઈને આષ્ચર્ય ચકિત થઈ ગયા હોવાનું માલુમ પડી રહ્યું છે. આકૃતિ લગભગ 2000વર્ષ પહેલા બનાવવામાં આવી હોવાનું માલુમ પડી રહ્યું છે પેરુમાં રેગિસ્તાન પર આવી અનોખી આકૃતિઓ બનાવવામાં આવી છે.

(6:21 pm IST)