Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

ઇન્‍ડોનેશીયામાં એક વ્‍યસ્‍ક શાર્કના પેટમાંથી એક આંખ વાળી દુર્લભ સફેદ શાર્ક મળી

ઇન્‍ડોનેશિયાના માચ્‍છીમારોને મલુકુ પ્રાંતમાં એક વ્‍યસ્‍ક શાર્કના પેટમાંથી એક મૃત શાર્ક એક આંખ વાળી મળી આવેલ છે જે શાર્કને ઝાળમાં ફસાવવાથી તે ગર્ભવતી હોવાથી મૃત શાર્ક મળ્‍યાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.

(10:56 pm IST)
  • મહારાષ્ટ્રમાંથી દરરોજ 105 યુવતીઓ ગૂમ થાય છે : મોટાભાગની યુવતીઓ દેહ વ્યાપારમાં ઢસડાવા મજબુર : નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોનો ચોંકાવનારો અહેવાલ : ગૂમ થનારાઓની સંખ્યામાં 88 ટકા મહિલાઓ અને 6 ટકા બાળકો access_time 12:18 pm IST

  • પંજાબ વિધાનસભાએ કેન્દ્રના નવા કૃષિ વિરોધમાં ઠરાવ પસાર કરી ૪ નવા ખરડા પાસ કર્યા છે access_time 5:50 pm IST

  • ઓડીશાના માલકનગીરી જિલ્લામાં માઓવાદી આતંકીઓએ ગોઠવેલ ૭ વિસ્ફોટક આઈઈડી શોધી કાઢેલ છે : જેના લીધે મોટી વારદાત સર્જાતા રહી ગઈ છે access_time 5:49 pm IST