-
બલ્ગેરિયાનું અનોખુ બજાર : જ્યાં લોકો સામાન નહિ દુલ્હન ખરીદવા આવે છે access_time 10:12 am IST
-
આ લે લે... ફરી નોટબંધી : એ પ્રિલથી ૫-૧૦ અને ૧૦૦ની જૂની નોટો થશે બંધ : RBI મોટા નિર્ણયથી ખળભળાટ access_time 6:03 pm IST
-
સ્વાધ્યાય પરિવારના દીદી (ધનશ્રી તળવલકર)ના જીવનસાથી ડો.શ્રી નિવાસજીનું ૭૨ વર્ષની વયે દુઃખદ નિધન access_time 1:44 pm IST
-
પતિએ ગીફટમાં આપી ૨ સાઇઝ નાની ઇનર : તો પત્નીએ માંગી લીધા છુટાછેડા access_time 11:40 am IST
-
લ્યો બોલો... જાપાનમાં માણસ ભાડે મળે છે access_time 1:03 pm IST
-
થાઇલેન્ડના ગામમાં ભૂતનો ડર : પુરૂષો પહેરવા લાગ્યા મહિલાઓના કપડા access_time 10:35 am IST
ચીને ભારતમાં જાસૂસી કરવા માટે એક સાથે બે જહાજો મોકલ્યા

નવી દિલ્હી: શ્રીલંકા (Sri Lanka) માં ચીને એક મહિના કરતાં વધુ સમયથી બે જહાજો મોકલી રાખ્યા છે. આ બન્ને જહાજોનું સત્તાવાર કામ દરિયાઈ સંશોધન માટેનું છે. પરંતુ હકીકતે તેઓ ભારતીય નૌકાદળની અને ખાસ તો ભારતની સબમરિનોની હિલચાલ પર નજર રાખી રહ્યા છે. છેલ્લા 8-10 વર્ષથી ચીની જહાજો નિયમિત રીતે શ્રીલંકાની મુલાકાતે આવતા રહે છે. એમાંથી કેટલાક જહાજો ચીન સંશોધન માટે મોકલે છે. ભારતીય નૌકાદળને શંકા છે કે ચીની જહાજો દરિયાઈ સંશોધનના બહાને ભારતીય નૌકાદળની દરેક હિલચાલની નોંધ કરી રહ્યા છે. હિન્દ મહાસાગરમાં ભારતીય નૌકાદળ સૌથી મોટું છે. ચીન ભારતીય નૌકાદળની તાકાત માપવા માટે વારંવાર હિન્દ મહાસાગરમાં પોતાના સંશોધન જહાજો મોકલતું રહે છે. આ તેનો વધુ એક પ્રયાસ છે.
-
કોરોનાનું હોટસ્પોટ બની ગયેલા ભુજમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે તંત્ર એક્શનમાં મોડમાં : ભુજ શહેર અને તાલુકામાં કોવિડ ગાઈડલાઈનની અમલવારી માટે ટિમોની રચના :ભુજના 12 વોર્ડ માટે 4 અને તાલુકા માટે બે ટીમોની થઈ રચના:મદદનીશ કલેક્ટર અને ભુજ પ્રાંત અધિકારી મનીષ ગુરવાણીએ કર્યો હુકમ access_time 11:19 pm IST
-
ડ્રગ્સ કેસમાં લોકપ્રિય કોમેડિયન ભારતી સિંહની ધરપકડ : તેના પતિ હર્ષએ પણ ગાંજાનું સેવન કરતો હોવાની કબૂલાત કરી : 86.5 ગ્રામ ગાંજો ઝડપાયો : પૂછપરછ ચાલુ access_time 8:17 pm IST
-
દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં એકધારો વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,877 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 90,50,212 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,39,839 થયા:વધુ 48,560 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 84,75,576 રિકવર થયા :વધુ 559 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,32,761 થયો access_time 1:06 am IST
-
વિદ્યાર્થીઓ દેશની નવી તાકાત બનશે : નરેન્દ્રભાઇ access_time 4:16 pm IST
-
દિલ્હીમાં કોરોના બેફામ : 24 કલાકમાં નવા 6,608 કેસ નોંધાયા : 118 લોકોના મોત : 8,775 દર્દીઓ સાજા થયા access_time 12:33 am IST
-
કોરોના કાળમાં મ.ન.પા.એ ઉઘરાણીનો ધોકો પછાડ્યો : ૧.૯૬ લાખ મિલ્કત ધારકોને નોટીસો access_time 4:22 pm IST
-
શ્રી શ્રી ૨૦૨૦...હવે બીજીવાર કોઇ પણ સ્વરૂપમાં તારું પુનરાગમન ન થાય તે જોજે! access_time 3:21 pm IST
-
રણુજા મંદિર પાસે વેલનાથપરામાં દેરાણી-જેઠાણીના પરિવાર વચ્ચે ધમાલઃ તોડફોડ access_time 3:34 pm IST
-
મોટી લાખાવડ ગામે ૩.૧૩ કરોડના ખર્ચે બનનારા બ્રિજના કામનું ખાતમુર્હૂત access_time 11:51 am IST
-
ગોંડલઃ પીપળીયામાં પૂ. જલારામબાપાની પ્રસાદીની લાકડી access_time 3:19 pm IST
-
બાબરામાં પાંચ વધુ દુકાનો સીલ access_time 1:04 pm IST
-
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે ખાનગી વાહનો માટે બંધ કરાયો: માત્ર સરકારી વાહનોને પ્રવેશ access_time 10:35 pm IST
-
1070 ફૂટ ઉપર આવેલ છે આ વિશ્વની સૌથી ઊંચી લિફ્ટ access_time 5:39 pm IST
-
બ્રાઝિલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 60 લાખને વટી ગઈ access_time 5:38 pm IST
-
પાકિસ્તાને કાશ્મીરમાં કર્યું ફાયરિંગ:એક જવાન શહીદ access_time 5:37 pm IST
-
ગાવસ્કર -બોર્ડર ટ્રોફીનું પરિણામ બોલરો નક્કી કરશે : ઝાહીર ખાન access_time 3:23 pm IST
-
ન્યુઝીલેન્ડ સામેની ટી -20 સિરીઝ પહેલા વેસ્ટ ઇન્ડીઝની ક્રિકેટ ટીમની નવી જર્સી થઇ લોન્ચ access_time 6:04 pm IST
-
સંજય દત્તની ફીલ 'તોડબાઝ' જબરદસ્ત ટ્રેલર રિલીઝ, 11 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર થશે રિલીઝ access_time 5:45 pm IST
-
અરમાન મલિકનું ત્રીજુ અંગ્રેજી ગીત 'હાઉ મેની" થયું રિલીઝ access_time 5:45 pm IST
-
કાજોલ ઈચ્છે છે કે કોરોનાને મળે 'ટીચર ઓફ ધ યર'નો એવોર્ડ access_time 5:44 pm IST