Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

દુર્લભ સમુદ્રી સફેદ કાચબાને જોઈને હેરાન થઇ ગયા સહુ કોઈ

નવી દિલ્હી:સમુદ્રની ઊંડાઈમાં જાણે કેટલા બધા રહસ્ય છુપાયેલ હોય છે અથાગ જળરાશીના ગર્ભમાં છુપાયેલ રહસ્ય મોટાભાગે સાર્વજનિક પણ હોય છે અમેરિકાના દક્ષિણ કૈરોલિના વચ્ચે પણ ગઈ કાલે એવું થયું છે જેમાં સ્વયંસેવકોને એક દુર્લભ સમુદ્રી  કાચબા જોવા મળ્યા છે. કિયાવા આઇલેંડ  કાચબા  પોર્ટલથી જોડાયેલ લોકોની નજર જયારે નાના એવા કાચબા ઉપર પડી ત્યારે  રેતીથી  ભરેલ હતો  અને કદાચ તે પોતાનું રહેઠાણ શોધી રહ્યો હતો.

(6:03 pm IST)