Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ચીનનાશેન્યાંગમાં અનોખું શોપિંગ સેન્ટર ખોલવામાં આવ્યું

નવી દિલ્હી: ચીન પોતાની કલાત્મક ઇમારતો અને જગ્યાઓ માટે જાણીતું છે. ચીનના શેન્યાંગમાં એક અનોખુ શોપિંગ સેન્ટર ખૂલ્યું છે. આ શોપિંગ સેન્ટર સામાન્ય સેન્ટર કરતા ઘણુ અલગ છે. અહીં જુદા જુદા શિપિંગ ક્ધટેનરમાં જાતજાતની બ્રાન્ડના આઉટલેટ આવેલાં છે. અમુક ક્ધટેનરને ઉપરા ઉપરી ગોઠવી 3-4 માળનાં આઉટલેટ બનાવવામાં આવ્યા છે. ઓછી જગ્યામાં તૈયાર થયેલું આ શોપિંગ સેન્ટર ટુરીસ્ટો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

(6:06 pm IST)