Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

સ્પેસ સ્ટેશનમાં 6 માસ પસાર કરીને પરત ફર્યા ત્રણ અવકાશયાત્રીઓ

નવી દિલ્હી: સ્પેસ સ્ટેશનમાં માસ રહીને ત્રણ અવકાશયાત્રીઓ પાછા ફર્યા હતા. એક અમેરિકન અને બે રશિયન અવકાશયાત્રીઓ કઝાખ્સ્તાનમાં ઉતર્યા હતા. તેમને લેવા પહોંચેલી ટીમ માસ્ક અને સેનિટાઈઝર્સથી સજ્જ થઈને પહોંચી હતી. નાસાના વિજ્ઞાાની ક્રિસ કેસિડી, રશિયાના અવકાશયાત્રીઓ - રોસ્કોસમોસ એન્ટોની અને ઈવાન વાગનર એપ્રિલમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ગયા હતા. માસના મિશનના ભાગરૃપે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ગયેલા ત્રણેય અવકાશયાત્રીઓ પૃથ્વી પર સલામત રીતે પાછા ખર્યા હતા.

          કઝાખ્સ્તાનમાં ઉતર્યા હતા. તેમને લેવા પહોંચેલી ટીમ માસ્ક અને સેનિટાઈઝર્સથી સજ્જ થઈને પહોંચી હતી. અવકાશયાત્રીઓ સલામત રીતે ઉતર્યા પછી તેમનું હેલ્થ ચેકઅપ થયું હતું. વખતે કોરોના મહામારીના કારણે અવકાશમાંથી પાછા ફરેલા અવકાશયાત્રીઓનું ખાસ હેલ્થ ચેકઅપ થયું હતું.

(5:40 pm IST)