Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

મ્યાંમારમાં ઘાતક કોરોના વાયરસના કારણોસર લોકોને સાપ અને ઉંદર ખાવાની નોબત આવી

નવી દિલ્હી:મ્યાંમારમાં માર્ચમાં ઘાતક બીમારી કોરોના વાયરસની પ્રથમ લહેર આવી હતી જેના કારણોસર મ્યાંમાર સહીત આખી દુનિયામાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું  36 વર્ષીય માં સુ ને પોતાનો સ્ટોલ બંધ કરી દેવાની નોબત આવી હતી અને ખાદ્ય સામગ્રીઓને ખરીદવા માટે ઘરેણાં અને સોનાની વસ્તુઓ ગીરવી રાખવાની નોબત આવી હતી તેમજ બીજા લોકડાઉનમાં જયારે યાંગૂન માટે સરકારે સપ્ટેબરમાં લોકોને ઘરની અંદર રહેવાનો આદેશ જાહેર કર્યો ત્યારે બીજી વખત પણ તેમને સ્ટોલ બંધ કરવાની નોબત આવી હતી અને હવે તો પરિસ્થિતિ એટલી બધી વિપરીત થઇ ગઈ છે કે લોકોને સાપ અને ઉંદર ખાવાની નોબત આવી ગઈ છે.

(5:41 pm IST)