Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

અફઘાનિસ્તાનમાં આવેલ પૂરના કારણોસર મ્રુતકઆંક વધીને 151એ પહોંચ્યો

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં પૂરના કારણોસર મ્રુતકઆંકમાં દિવસે ને દિવસે વધારો થતો જઈ રહ્યો છે જે આજે 151પહોંચી ગયો હોવાનું માલુમ પડી રહ્યું છે પ્રકોપમાં પ્રભાવિત વિસ્તારમાં બચાવની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હોવાનું માલુમ પડી રહ્યું છે.

        એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  પૂરના કારણોસર 1500થી વધારે ઘર સંપૂર્ણ રીતે નષ્ટ થઇ ગયા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:20 pm IST)