Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

સાઉદી અરેબિયાનો દાવો: ઈરાને હુમલા માટે મોકલ્યા આતંકી:10ની ધરપકડ

નવી દિલ્હી:સાઉદી અરેબિયાએ ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા પ્રશિક્ષિત એક આતંકી સમૂહનો ભાંડો ફોડી દીધો છે. તેમને સાઉદી અરબમાં હુમલા માટે તૈયાર કરી હતી સેનામાં થોડાઘણા આતંકવાદી મોકલ્યા હતા. આતંકી સમૂહના 10 લોકોની ધરપકડ કરી હોવાનું માલુમ પડી રહ્યું છે.

            ઇરાનને  સાઉદી અરબના આરોપને બકવાસ કરાર આપ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે સાઉદી અરબના સુરક્ષા મામલાના પ્રવક્તાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે દસમાંથી ત્રણ આતંકવાદી ઓક્ટોબર 2017માં રિવોલ્યુશનરી ગાર્ડની જગ્યાને નિશાન બનાવીને તેમણે વિસ્ફોટક બનાવવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી.

(6:28 pm IST)