દેશ-વિદેશ
News of Thursday, 1st October 2020

પાકિસ્તાનમાં 6 મહિના પછી ફરીથી ખુલી બધી શૈક્ષણિક સંસ્થાઓ

નવી દિલ્હી:પાકિસ્તાનમાં બુધવારના રોજ 6 મહિના પછી ફરીથી શૈક્ષણિક સંસ્થાઓ ખોલી દેવામાં આવી છે કોરોના મહામારીના કારણોસર તેને બંધ કરી દેવાની નોબત આવી હતી સખ્સ પ્રતિબંધો વચ્ચે આ શાળાઓને ફરીથી શરૂ કરી દેવામાં આવી  હોવાનું માલુમ પડી રહ્યું છે.

            સંઘીય શિક્ષા મંત્રી શફકત મહમૂદે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  વિદ્યાર્થીઓ જેમણે પ્રાઈમરી શાળામાં દાખલો લીધો છે તેમને આ સંસ્થાઓ બંધ થવાના કારણોસર વધારે નુકશાન થયું હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:24 pm IST)