News of Thursday, 1st October 2020
દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં ટોંગા વિસ્તારમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા
નવી દિલ્હી: દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં આવેલ દેશ ટોંગામાં નિયાકૂ વિસ્તારમાં ભૂકંપના જોરદાર ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે.અમેરિકી ભૂવૈજ્ઞાનિક કેન્દ્રના મુજબ રિક્ટર પૈમાના પર ભૂકંપની તીવ્રતા 6.7ની આંકવામાં આવી રહી છે તેનું કેન્દ્ર નિયાકૂથી દક્ષિણ-પૂર્વમાં 64 કિલોમીટર દૂર 19.132 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ અને 173.634 ડિગ્રી પશ્ચિમી દેશાંતર પર જમીનની ઊંડાઈમાં હોવાનું માલુમ પડી રહ્યું છે.
(6:25 pm IST)