News of Thursday, 3rd September 2020
ઓએમજી....પ્લેનની અંદર ગરમી લાગતા આ મહિલા વિંગ પર ચઢી ગઈ
નવી દિલ્હી:પ્લેમાં વધારે ગરમી લાગતા એક મહિલાએ એવી હરક કરી છે જેના વિશે જાણીને સહુ કોઈને અચરજ થઇ જાય. આ મહિલાએ ગરમી લાગવા પર પ્લેનના વીંગની ઉપર ચઢી જતા સહુ કોઈના મોઢા ખુલા રહી ગયા હતા. તુર્કીથી કમર્શિયલ પ્લેન યુક્રેનના કિવ એયરપોર્ટ પર ઉતાર્યું તો બે બાળકોની માં ઇમર્જન્સીમાં દરવાજા સુધી પહોંચી ગઈ હતી અને દરવાજો ખોલીને વિંગ પર ચાલવા લાગી। તેમની આ અજીબોગરીબ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.
(6:19 pm IST)