News of Tuesday, 20th October 2020
ઇન્ડોનેશીયામાં એક વ્યસ્ક શાર્કના પેટમાંથી એક આંખ વાળી દુર્લભ સફેદ શાર્ક મળી
ઇન્ડોનેશિયાના માચ્છીમારોને મલુકુ પ્રાંતમાં એક વ્યસ્ક શાર્કના પેટમાંથી એક મૃત શાર્ક એક આંખ વાળી મળી આવેલ છે જે શાર્કને ઝાળમાં ફસાવવાથી તે ગર્ભવતી હોવાથી મૃત શાર્ક મળ્યાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.
(10:56 pm IST)