Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

ભારતએ ૪૦૦ કિ.મી.થી વધારે દૂરના લક્ષ્ય પર હુમલો કરવાવાળા 'બ્રહ્મોસ'નું કર્યું સફળ પરીક્ષણ

ભારતએ ૪૦૦ કિ.મી.થી પણ વધારે દૂરના લક્ષ્ય પર નિશાન સાધવાવાળી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસના વિસ્તારિત રેંજનું સફળ પરીક્ષણ કર્યું. બ્રહ્મોસના આ વિસ્તારિત રેંજ મિસાઇલને નવા સ્વદેશી બૂસ્ટર અને એકફ્રેમથી લેસ કરવામાં આવેલ છે.

(11:19 pm IST)