Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

એચઆઇવીથી સ્વસ્થ થનાર દુનિયાના પ્રથમ શખ્સનું કેન્સરથી થયું મોત

એચઆઇવીથી સ્વસ્થ થનાર દુનિયાના પ્રથમ શખ્સ ટિમોથી રે બ્રાઉનનીબ્લડ કેન્સરથી અમેરિકામાં મોત થયું. બર્લિન પેશેંટ નામથી મશહૂર પ૪ વર્ષિય ટિમોથી ૧૯૯પમાં એચઆઇવીથી સંક્રમિત થયા હતા જે પછી ર૦૦૭માં એમને એચઆઇવી સંક્રમણથી મુકિત ઘોષિત કરવામાં આવ્યા હતા જયારે ર૦૦૬માં ટિમોથીમાં બ્લડ કેન્સરની પુષ્ટિ થઇ હતી.

(11:50 pm IST)