Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

દેશના નવા 'ચેરાપુંજી'

મહારાષ્ટ્રના આ બધા સ્થળોએ નૈઋત્યના આ ચોમાસામાં (૧-૬-૨૦૨૦થી ૩૦-૯-૨૦૨૦) અધધધ વરસાદ પડયો છે.

(૧) અંબોલી (સાવંતવાડી) ૩૮૬ ઇંચ (૯૬૫૨ મી.મી.),

(૨) તામ્હીની (પુણે જિ.) ૨૯૮ (૭૪૪૪ મી.મી.),

(૩) કીતવડે (અજારા) ૨૮૬ ઇંચ (૭૧૬૨ મી.મી.),

(૪) કુંભી ડેમ (ગગન બાવડા) ૨૮૪ ઇંચ (૭૧૦૦ મી.મી.)

(૫) પતગાંવ (ભુદરગઢ) ૨૬૨ ઇંચ (૬૫૫૩ મી.મી.)

મહારાષ્ટ્રમાં ૧૮ સ્થળો એવા છે કે આ વર્ષે ત્યાં ૨૨૫ થી ૩૮૬ ઇંચ સુધીનો અતિ ભારે વરસાદ, આ સીઝનમાં વરસી ગયો છે.

મુંબઇમાં પણ ચોમાસાએ જમાવટ લીધી

સાંતાકુઝ : ૧૪૭ાા ઇંચ

દાદરઃ ૧૫૨ ઇંચ

કોલાબાઃ ૧૨૮ ઇંચ

પાલઘર : ૧૨૬ ઇંચ

વિરારઃ ૧૧૨ ઇંચ

વસઇઃ ૧૧૧ ઇંચ

ભાયંદરઃ ૧૧૮ ઇંચ

ભીવંડીઃ ૧૦૬ ઇંચ

કલ્યાણઃ ૧૩૪ ઇંચ

ડોંબીવલીઃ ૧૨૬ ઇંચ

થાણેઃ ૧૫૨ ઇંચ

પનવેલઃ ૧૩૧ ઇંચ

ઉરણઃ ૧૨૬ ઇંચ

(૧-૬-૨૦ થી ૩૦-૯-૨૦ સુધી)

(11:40 am IST)