Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

અટલ રિયલટેક લી. IPO લોન્ચ કર્યોઃ ૭ ઓકટોબરે બંધ થશે

મુંબઇ, તા.૧: અટલ રિયલટેક લિમિટેડે IPO શરૂ કર્યો. ૨૦૧૨માં ઇન્કોર્પોરેટ થયેલી અટલ રિયલટેક લિ. એક કન્સ્ટ્રકશન કંપની છે જે મુખ્યત્વે વિવિધ સરકારી અને ખાનગી પ્રોજેકટ્સના કોન્ટ્રાકટીંગ અને સબ- કોન્ટ્રાકટીંગમાં સંકળાયેલ છે. ઇનીશીયલ પબ્લિક ઓફર ૭ ઓકટોબરના રોજ બંધ થશે.

FY 20 માટે, કંપનીએ રૂ.૨.૬૨ કરોડનો નેટ પ્રોફીટ અને રૂ.૫૮.૬૯ કરોડની રેવન્યુ નોંધાવી છે. છેલ્લા ત્રણ fiscals માટે, ARL એવરેજ EPS રૂ.૫.૪૫ અને ૧૧.૭૨્રુ ની એવરેજ RoNW રહ્યો. માર્ચ ૩૧, ૨૦૨૦ ના રોજ રૂ.૫૯.૦૭ની NAVના આધારે ૧.૨૨ના P/BV પર ઈશ્યુ પ્રાઈઝડ છે,  એટલ રીઅલટેક લિ. (એઆરએલ) એ એક નિર્માણ કંપની છે જે ઇન્ટીગ્રેટેડ સિવિલ વર્કસ કોન્ટ્રિેકટંગ અને એન્જિનિયરિંગ સેવાઓ પ્રદાન કરે છે. તે મહારાષ્ટ્ર સરકારની રજિસ્ટર્ડ કોન્ટ્રાકટર છે. અટલ રિયલટેક લિ. (ARL) એ એક કન્સ્ટ્રકશન કંપની છે જે ઇન્ટીગ્રેટેડ સિવિલ વર્કસ કોન્ટ્રિાકટંગ અને એન્જિનિયરિંગ સર્વિસીસ પ્રદાન કરે છે. તે મહારાષ્ટ્ર સરકારની રજિસ્ટર્ડ કોન્ટ્રાકટર છે.

કલાસ I-A અટલ રિયલટેક લિ. (ARL) માં વર્કસ ડીપાર્ટમેન્ટ એ એક કન્સ્ટ્રકશન કંપની છે જે સ્ટ્રકચરલ કન્સ્ટ્રકશન અને ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરના પ્રોજેકટ્સ માટે ઇન્ટીગ્રેટેડ સિવિલ વર્કસ કોન્ટ્રાકિટંગ અને એન્જિનિયરિંગ સર્વિસીસ પ્રદાન કરે છે અને કલાસ I-A માં મહારાષ્ટ્ર સરકારના પબ્લિક વકર્સ ડીપાર્ટમેન્ટ સાથે રજિસ્ટર્ડ કોન્ટ્રાકટર છે.

(12:48 pm IST)