Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

મૃત્યુની આગલી રાત્રે સુશાંત અને રિયા મળ્યા હતા?

મુંબઇ તા. ૧: સુશાંતના મોતની આગલી રાત્રે એટલે કે, ૧૩ જૂનએ ૩ વાગે રિયા અને સુશાંત મળ્યા હતા. સુશાંત રિયાને તેના ઘર સુધી મુકવા પણ ગયો હતો. બીજેપી નેતા વિવેકાનંદ ગુપ્તાએ આ દાવો કરતા કહ્યું કે, ૧૩મીએ એક બીજેપી નેતાના બર્થડેની પાર્ટી હતી. લોકડાઉન હોવાથી પાર્ટીનો વિરોધ ટિવીટર પર પણ થયો હતો. તે પાર્ટીમાંથી અમુક લોકોએ સુશાંત અને રિયાને સાથે જોયા છે. હું સીબીઆઇ પાસે જઇ તે સાક્ષીઓની ઓળખ આપીશ.

(4:22 pm IST)