Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

રાજકોટમાં સાાંજે 66 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 108 કેસ નોંધયા: કુલ કેસ 6301 : આજે 96 દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો

રાજકોટ:શહેરમાં સાંજે 66અને બપોરે 42 સાથે આજે કુલ 108 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ

આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 66 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 6301 થયા છે. હાલમાં 987 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 96 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી છે.

(7:45 pm IST)