Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

બીજેપી, જેડીયુ અને લોજપા મજબુતી સાથે ચૂંટણી લડશે : બિહાર બીજેપી પ્રભારી અને મહસચિવ ભુપેન્દ્ર યાદવ

બિહાર વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઇ બીજેપી અધ્યક્ષ જે.પી. નડ્ડાની અધ્યક્ષતામાં થયેલ બેઠક પછી બિહાર બીજેપી પ્રભારી અને મહાસચિવ ભુપેન્દ્ર યાદવએ કહ્યું અમે મુખ્યમંત્રી નીતીશકુમારના નેતૃત્વમાં વિધાનસભા ચૂંટણી લડીશું એમણે કહ્યું બીજેપી જેડીયુ અને લોજપા મજબુતી સાથે ચૂંટણી લડશે જીતનરામ માંઝી પણ સાથે રહેશે અમે બહુમતિથી સરકાર બનાવીશું.

(9:54 pm IST)