Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

ઓડિશા વિધાનસભાની સામે શખ્સએ માં નું ગળુ કાપવાનો કર્યો પ્રયાસ, પોલીસ એ રોકયો

ઓડિશા વિધાનસભાની સામે એક શખ્સએ ચાકુથી પોતાની માં નું ગળુ કાપવાનો પ્રયાસ કર્યો જેને ત્યાં હાજર પોલીસ કર્મીઓ દ્વારા નિષ્ફળ કરી દેવામાં આવ્યો પોલીસ આયુકત સુધાંસુ સારંગીએ બતાવ્યું હુમલા પાછળનુ઼ સહી કારણ જાણવા મળ્યું નથી એની માંનો દાવો છે કે શખ્સ માનસિક રીતે હતપ્રભ છે.

(9:55 pm IST)
  • કોરોનાને મહાત આપીને હોસ્પિટલમાંથી 100 દિવસ બાદ ડિસ્ચાર્જ થયેલા કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ફોન કર્યો: પીએમ મોદીએ ભરતસિંહના ખબર અંતર પૂછ્યા અને શુભકામનાઓ પાઠવી. access_time 7:03 pm IST

  • ધરપકડ બાદ રાહુલ ગાંધીનું ટ્વીટ : હાથરસ જતા સમયે યમુના એકસપ્રેસ વે પર રોકાયેલા રાહુલ ગાંધી પોલીસને પૂછે છે કે, હું એકલા હાથેરાસ ચાલવા માંગુ છું. કૃપા કરીને મને કહો કે તમે કયા કલમ હેઠળ મને ધરપકડ કરી રહ્યા છો. પોલીસ કહે છે, અમે તમને હુકમના ભંગ બદલ કલમ ૧૮૮ આઈપીસી હેઠળ ધરપકડ કરી રહ્યા છીએ. access_time 3:41 pm IST

  • અમેરિકાના મિલવોકી શહેરમાં આવેલા સ્મશાનઘાટ બહાર ગોળીબાર : 24 થી 48 વર્ષ સુધીની ઉંમરના 7 લોકો ઘાયલ : તાત્કાલિક હોસ્પિટલે ખસેડાયા access_time 1:58 pm IST