Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

રાહુલ પ્રિયંકા પછી હવે હરસિમરત બાદલની ધરપકડ

dir="auto">
મોદી પ્રધાનમંડળમાં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા શિરોમણી અકાલીદળના નેતા હરસિમરત કૌર બાદલની પંજાબમાં ઝીરાકપુર આસપાસથી ધરપકડ થયાનું રિપબ્લિક ટીવીના પોલીટીકલ એડિટર ઐશ્વર્ય કપૂરે ટ્વિટર ઉપર જાહેર કર્યું છે.રાહુલ ગાંધી પછી આજે બીજા મોટા એક વિપક્ષી નેતાની ધરપકડ થઈ છે, જે થોડા દિવસો પહેલાં ભાજપના એનડીએ મોરચામાં સામેલ હતા.
(10:17 pm IST)