Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

હાથરસ ગેંગરેપ કેસની સીબીઆઇ તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ

હાથરસ (ઉતરપ્રદેશ) ગેંગરેપ મામલાની સીબીઆઇ તપાસ અથવા સુપ્રીમ કોર્ટ અથવા હાઇકોર્ટના વર્તમાન - પૂર્વ જજની અધ્યક્ષતાવાળી એસઆઇટી તપાસની માંગ કરતા સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં વર્તમાન પરિસ્થિતિઓને જોતા કેસને હાથરસથી દિલ્લી સ્થાનાંતરિત કરવા અને સ્પીડી ટ્રાયલના આદેશની માંગ પણ કરવામાં આવી છે.

(11:11 pm IST)