Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

ભારતના શુક્ર મિશનમાં શામેલ થશે ફ્રાંસઃ ફ્રાંસીસી સ્‍પેસ એજન્‍સી

ફ્રાંસીસી સ્‍પેસ એજન્‍સી સીએનઇએસ એ કહ્યું અંતરિક્ષ ખોજ ક્ષેત્રમાં ફ્રાંસ શુક્ર ગ્રહથી સંબંધિત ઇસરોના મિશનમાં શામેલ થશે. જેનું ર૦રપમાં પ્રક્ષેપણ નિર્ધારિત છે. સીએનઇએસના મુતાબિક આ પ્રથમ વખત છે જયારે ભારતીય અન્‍વેષણ મિશનમાં કોઇ ફ્રાંસીસી ઉપકરણનો ઉપયોગ હોય.

(11:36 pm IST)