Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

અમેરિકી વિદેશ મંત્રીને મળવાનો પોપ ફ્રાન્સીસનો ઇન્કાર

વેટીકન : પોપ ફ્રાન્સીસે અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પીયોને મળવાનો ઇન્કાર કરી દીધો છે. પોપ નથી ઇચ્છતા કે તેમની સાથે મુલાકાતનો ઉપયોગ અમેરિકી ચૂંટણીને પ્રભાવીત કરવામાં થાય. વેટીકનના જણાવ્યા મુજબ અમેરિકામાં હાલ ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. ચૂંટણી સમયમાં પોપ કોઇ રાજનેતાને નથી મળતાં. પોમ્પીયો ચાર દેશોની યાત્રા દરમિયાન વેટીકન પહોંચ્યા હતાં.

(2:43 pm IST)