Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

પશ્ચિમ બંગાળમાં ભાઇ-બહેનોના શબ સાથે રહેતી હતી ૬૦ વર્ષિય મહિલા, મેંટલ હોસ્પિટલમાં મોકલવામાં આવી

નવી દિલ્હી : હાવડા (પશ્ચિમ બંગાલ) માં પોલીસએ એક ઘરથી ૬૦ વર્ષના મહિલા અનિતા સેનનનું રેસ્કયુ કર્યુ જે પોતાના ૮૦ વર્ષના ભાઇ અને ૭પ વર્ષના બહેનના શબ સાથે રહેતી હતી. પોલીસએ કહ્યું પ્રથમ દૃષ્ટિએ સેન માનસિક રોગી લાગી એને મેંટલ હોસ્પિટલ મોકલાવમાં આવી મહિલાના ભાઇ અને બહેનના મોતનું કારણ હજુ જાણવા મળ્યું નથી.

(9:54 pm IST)
  • દેશમાં સૌથી વધુ કોરોનાથી અસરગ્રસ્ત ૫ રાજયો (રીકવરી, મૃત્યુ અને એકટીવ કેસ સાથે) :(૧) મહારાષ્ટ્ર - ૧૪,૦૦,૯૨૨ (૨) આંધ્ર - ૭,૦૦,૨૩૫ (૩) તામિલનાડુ - ૬,૧૧,૮૩૭ (૪) કર્ણાટક - ૬,૦૩,૨૯૦ (૫) ઉત્તરપ્રદેશ - ૪,૦૩,૧૦૧ access_time 11:24 am IST

  • તમે માલિક નહીં પણ પ્રજાના સેવક છો : હિંદુઓ રાત્રે સ્ત્રીનો અગ્નિ સંસ્કાર નથી કરતા : પરિવારજનોને પીડિતાના અંતિમ દર્શન પણ ન કરવા દીધા : ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર સામે કેજરીવાલના વાક્બાણ access_time 7:29 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 81,693 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 63,91,860 થઇ :હાલમાં 9,42,585 એક્ટિવ કેસ :વધુ 78,646 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 53,48,653 રિકવર થયા :વધુ 1096 દર્દીઓના મોત સાથે મૃત્યુઆંક 99,804 થયો access_time 1:03 am IST