Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

અમારી આ પરંપરા નથી કે એનો પરિવાર એની ચિતાને સળગાવી ન શકે : જયાં સુધી અમને ન્યાય નહિ મળે ત્યા સુધી અટકશુ નહીં : હાથરસ મામલા પર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીની પ્રતિક્રિયા

નવી દિલ્હી : દિલ્હીમાં આવેલ વાલ્મિકી મંદિરમાં હાથરસ પીડિતાની પ્રાર્થના સભામાં પહોંચ્યા કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું પહેલા જે કાંઇ પણ થયું છોકરી સાથે એને સહન કરતા પરિવારને કોઇ મદદ ન મળી પ્રિયંકાએ કહ્યું અમારા દેશની આ પરંપરા નથી કે એમનો પરિવાર એમના પિતા એમના ભાઇ એમની ચિતા ઙ્ગસળગાવી  ન શકે.

(9:55 pm IST)