Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

એચ એન્ડ એમની ર૦ર૧માં દુનિયાભરમાં રપ૦ સ્ટોર્સ બંધ કરવાની યોજના

સ્વીડીશ કલોદિંગ કંપની હેન્સ એંડ મોરિટઝ (એચ એન્ડ એમ) ની ર૦ર૧માં દુનિયાભરમાં પોતાના પ૦૦૦ થી  વધારે સ્ટોર્સમાંથી રપ૦ ને બંધ કરવાની યોજના છે. એચ એન્ડ એમએ કહ્યું કોવિડ-૧૯ને લઇ વેંચાણ નકારાત્મક રીતે પ્રભાવિત થયું ખાસ તોર પર બીજી ત્રિમાસીમાં જયારે જળા દાતર બજારોમાં સ્ટોર્સ અસ્થાયી રીતે બંધ હતા આ યોજના ઓનલાઇન ખરીદીમાં વધારાને કારણ પણ છે.

(9:56 pm IST)