Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

કલ્પના ચાવલાના નામ પર રાખવામાં આવેલ અંતરિક્ષ યાનને લોન્ચ થવા પહેલા બે મિનિટ પહેલા રોકવામાં આવ્યું

અંતરિક્ષમાં જવાવાળી ભારતીય મુળની પ્રથમ મહિલા કલ્પના ચાવડાના નામ પર રાખવામાં આવેલ નોર્થરોપ ગ્રુમૈનના કાર્ગો અંતરિક્ષયાન ''એસ.એસ. કલ્પના ચાવડા'' ને લોન થવાના લગભગ ર મિનિટ ૪૦ સેકન્ડ પહેલા રોકી દેવામાં આવ્યું નાસાના મૃતાબિક ગ્રાઉન્ડ સપોર્ટ ઉપકરણના એકભાગમાં અજ્ઞાત સમર-યાને કારણ લોન્ચિંગ રદ કરવામાં આવી હતી.

(9:57 pm IST)