Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

અમેરિકી ક્રૂઝ મિસાઇલની રિવર્સ ઇંજીનિયરિંગથી પાકએ બનાવી ખુદની મિસાઇલઃ પૂર્વ પાકિસ્તાની પ્રધાનમંત્રી નવાઝ શરીફ

પૂર્વ પાકિસ્તાની પ્રધાનમંત્રી નવાઝ શરીફએ કહ્યું છે કે એમની સરકારએ ખુદની મિસાઇલ  વિકસિત કરવા માટે એક અમેરિકી ક્રૂઝ મિસાઇલની રિવર્સ ઇંજીનિયરીંગ કરી હતી. એમણે કહ્યું કે તે મિસાઇલ અફઘાનિસ્તાનમાં અલકાયદા વિરૃધ્ધ લોન્ચ થઇ હતી. શરીફએ કહ્યું પાકિસ્તાનમાં અડધાથી વધારે મિસાઇલો મારી મદદથી વિકસિત થઇ.

(10:11 pm IST)