Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

ઇટલીમાં માસ્ક વગર જોવા મળ્યા બ્રિટિશ ગાયક એલ્ટન, લાગી શકે છે રૂપિયા ૮પ૦૦૦નો દંડ

બ્રિટીશ ગાયક એલ્ટન જોનની ઇટલીયાત્રાની તસ્વીરો સામે આવી છે જેમાં તે માસ્ક વગરના જોવા મળ્યા છે. રિપોર્ટસના મુતાબિક આને લઇ જોન વિરૂધ્ધ ફરિયાદ કરવામાં આવી છે અને એમને રૂપિયા ૮પ૦૦૦નો દંડ ભરવો પડશે. જયારે એમના પ્રવકતાના અનુસાર તસ્વીર લેતાં સમય તે રેસ્ટોરેંટમાં પરિવાર સાથેજમી રહ્યા હતા.

(11:02 pm IST)