Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

૨૪ કલાકમાં ૩૫૫૫૧ કેસઃ ૫૨૬ના મોત

દેશમાં કોરોનાના કુલ કેસ ૯૫ લાખ ઉપર

નવી દિલ્હી, તા. ૩ :. દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૫૫૫૧ નવા કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન ૫૨૬ લોકોના મોત થયા છે.

નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં અત્યાર સુધી કોરોનાના દર્દીઓની સંખ્યા ૯૫૩૪૯૬૪ની થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર અત્યાર સુધીમાં ૮૯૭૩૩૭૩ દર્દીઓ સાજા થયા છે. હાલ ૪૨૨૯૪૩ લોકો સારવાર લઈ રહ્યા છે. ૨૪ કલાકમાં થયેલા મોત બાદ દેશમાં મૃતકોની સંખ્યા વધીને હવે ૧૩૮૬૪૮ની થઈ છે.

અત્યાર સુધીમાં કુલ ૧૪૩૫૫૭૬૪૭ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી ૧૧૧૧૬૯૮ ટેસ્ટ છેલ્લા ૨૪ કલાકમાં કરવામાં આવ્યા હતા.

દિલ્હીમાં ૨૪ કલાકમાં ૩૯૪૪ નવા કેસ સામે આવ્યા છે અને ૮૨ લોકોના મોત થયા છે.

મધ્ય પ્રદેશમાં ૧૪૩૯ નવા કેસ સામે આવ્યા છે અને ૧૭ના મોત થયા છે. રાજસ્થાનમાં ૧૯૯૦ કેસ સામે આવ્યા છે અને ૧૯ના મોત થયા છે.

૨૪ કલાકમાં નવા કોરોના કેસોમાં સતત કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી અને પશ્ચિમ બંગાળ ટોચ

ઉપર રહ્યા છેઃ ગુજરાત નવમા નંબરે

કેરળ       :    ૬,૩૧૬

મહારાષ્ટ્ર   :    ૫,૬૦૦

દિલ્હી       :    ૩,૯૪૪

પશ્ચિમ બંગાળ   :        ૩,૨૧૭

રાજસ્થાન  :    ૧,૯૯૦

ઉત્તરપ્રદેશ :    ૧,૭૯૯

હરિયાણા   :    ૧,૬૦૭

ગુજરાત    :    ૧,૫૧૨

કર્ણાટક     :    ૧,૪૪૦

મધ્યપ્રદેશ :    ૧,૪૩૯

તામિલનાડુ :    ૧,૪૨૮

મુંબઈ      :    ૮૭૭

બેંગ્લોર     :    ૭૧૨

બિહાર      :    ૬૮૦

આંધ્રપ્રદેશ  :    ૬૬૩

હિમાચલ પ્રદેશ  :        ૬૩૩

જયપુર     :    ૬૧૦

પંજાબ      :    ૬૦૪

તેલંગણા   :    ૫૬૫

પુણે        :    ૫૫૦

ઉત્તરાખંડ   :    ૫૧૬

ઓડીશા    :    ૪૮૦

જમ્મુ કાશ્મીર    :        ૪૫૨

ચેન્નાઈ     :    ૩૯૭

ઝારખંડ     :    ૨૦૬

આસામ    :    ૧૭૩

મણીપુર    :    ૧૪૭

ગોવા       :    ૧૧૭

ચંદીગઢ    :    ૧૦૫

પુડ્ડુચેરી     :    ૬૯

નાગાલેન્ડ  :    ૪૫

અમેરિકાની માઠી દશાઃ ૨૪ કલાકમાં બે લાખથી વધુ કોરોના કેસ નોંધાયાઃ હાહાકાર મચી ગયો

બ્રાઝિલમાં પણ કોરોના ગાંડોતુર બન્યો : નવા અડધો લાખ કેસ

અમેરીકા         :     ૨,૦૩,૪૨૭ નવા કેસો

બ્રાઝિલ          :     ૪૮,૧૨૪ નવા કેસો

ભારત           :     ૪૫,૫૫૧ નવા કેસો

રશિયા           :     ૨૫,૩૪૫ નવા કેસો

ઇટાલી           :     ૨૦,૭૦૯ નવા કેસો

જર્મની           :     ૨૦,૧૭૧ નવા કેસો

ઇંગ્લેંડ           :     ૧૬,૧૭૦ નવા કેસો

ફ્રાન્સ            :     ૧૪,૦૬૪ નવા કેસો

કેનેડા            :     ૬,૩૦૭ નવા કેસો

જાપાન          :     ૧,૬૯૨ નવા કેસો

યુએઈ           :     ૧,૨૮૫ નવા કેસો

બેલ્જીયમ        :     ૧,૮૬૭ નવા કેસો

દક્ષિણ કોરિયા   :     ૫૧૧ નવા કેસો

હોંગકોંગ         :     ૧૦૩ નવા કેસો

ઓસ્ટ્રેલિયા       :     ૧૧ નવા કેસો

ન્યુઝીલેન્ડ       :     ૧ નવા કેસો

ભારતમાં રાબેતા મુજબ ૩૫ હજાર નવા કેસો : ૫૨૬ મૃત્યુ

નવા કેસો        :      ૩૫,૫૫૧

નવા મૃત્યુ       :      ૫૨૬

સાજા થયા       :      ૪૦,૭૨૬

કુલ કોરોના કેસો :      ૯૫,૩૪,૯૬૫

એકટીવ કેસો     :      ૪,૨૨,૯૪૩

કુલ સાજા થયા  :      ૮૯,૭૩,૩૭૩

કુલ મૃત્યુ         :      ૧,૩૮,૬૪૮

૨૪ કલાકમાં ટેસ્ટ       : ૧૧,૧૧,૬૯૮

કુલ ટેસ્ટ         :      ૧૪,૩૫,૫૭,૬૪૭

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા        :     ૧,૪૩,૧૩,૯૪૧ કેસો

ભારત          :     ૯૫,૩૪,૯૬૫ કેસો

બ્રાઝીલ         :     ૬૪,૩૬,૬૫૦ કેસો

(2:42 pm IST)