Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

૧-૧પ ઓકટોબર વચ્ચે મહારાષ્ટ્રમાં થશે એમએચટી પરીક્ષાઃ રાજય સરકાર

મહારાષ્ટ્ર સરકારએ એલાન કર્યું છે રાજયમાં કોમન એંટ્રેસ ટેસ્ટ (એમએચટી સીઇટી ર૦ર૦)નું આયોજન ૧-૧પ ઓકટોબરએ વચ્ચે કરવામાં આવશ. રાજયના શિક્ષામંત્રીએ કહ્યું કે વિભિન્ન કોર્સિસની અંતિમ વર્ષની પરીક્ષાઓ પર આગલા બે દિવસમાં નિર્ણય લેવાશે જે પછી સીઇટી પર ફેંસલો લેવાશે.

(12:22 am IST)