Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

૨૪ કલાકમાં ૩૬૫૯૫ કેસઃ ૫૪૦ના મોત

દેશમાં કુલ કેસની સંખ્યા ૯૫.૭૧ લાખ ઉપર

નવી દિલ્હી, તા ૪ :. દેશમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા વધીને ૯૫૭૧૫૫૯ની થઈ છે.

છેલ્લા ૨૪ કલાકમાં ૩૬૫૯૫ નવા દદીઓર્ સામે આવ્યા છે અને આ દરમિયાન ૫૪૦ લોકો કોરોના સામેનો જંગ હારી ગયા છે. સારી વાત એ છે કે ૨૪ કલાકમાં ૪૨૯૧૬ દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કોરોનાના કારણે ૧૩૯૧૮૮ લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં ૯૦ લાખ ૧૬ હજાર લોકો કોરોનાને હરાવી સાજા થયા છે. હાલ ૪૧૬૦૮૨ લોકો સારવાર લઈ રહ્યા છે.

સૌથી વધુ એકટીવ કેસ મહારાષ્ટ્રમાં છે. એકટીવ કેસ મામલે ભારત દુનિયામાં સાતમા ક્રમે છે. કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબથી ભારત વિશ્વનો બીજો દેશ છે.

દિલ્હીમાં ગઈકાલે ૩૯૪૪ લોકોને કોરોના થયો હતો અને ૮૨ના મોત થયા છે.

અમેરિકામાં કોરોના બોકાસો બોલાવે છે : ૨૪ કલાકમાં લગભગ સવા બે લાખ નવા કેસ નોંધાયા : ટ્રમ્પે હાથ ઉંચા કરી લીધા? જો બાઈડન માટે ભયાનક કપરા ચઢાણો આવી રહ્યા છે

અમેરીકા          :        ૨,૧૮,૫૭૬ નવા કેસો

બ્રાઝિલ           :        ૫૦,૮૬૬ નવા કેસો

ભારત            :        ૩૬,૫૯૪ નવા કેસો

રશિયા            :        ૨૮,૧૪૫ નવા કેસો

ઇટાલી            :        ૨૩,૨૨૫ નવા કેસો

જર્મની            :        ૨૨,૯૧૦ નવા કેસો

ઇંગ્લેંડ            :        ૧૪,૮૭૯ નવા કેસો

ફ્રાન્સ             :        ૧૨,૯૬૯ નવા કેસો

કેનેડા             :        ૬,૪૯૫ નવા કેસો

જાપાન           :        ૨,૪૪૧ નવા કેસો

યુએઈ            :        ૧,૩૧૭ નવા કેસો

બેલ્જીયમ         :        ૩,૦૪૦ નવા કેસો

સાઉથ કોરીયા    :        ૫૪૦ નવા કેસો

હોંગકોંગ          :        ૯૦ નવા કેસ

ઓસ્ટ્રેલિયા        :        ૧૬ નવા કેસ

ન્યુઝીલેન્ડ        :        ૯ નવા કેસ

ભારતમાં યથાવત ૩૬-૩૭ હજાર નવા કેસો અને ૫૪૦ મૃત્યુ

નવા કેસો        :        ૩૫,૫૯૪

નવા મૃત્યુ        :        ૫૪૦

સાજા થયા       :        ૪૨,૯૧૬

કુલ કોરોના કેસો  :        ૯૫,૭૧,૫૫૯

એકટીવ કેસો     :        ૪,૧૬,૦૮૨

કુલ સાજા થયા   :        ૯૦,૧૯,૨૮૯

કુલ મૃત્યુ         :        ૧,૩૯,૧૮૮

૨૪ કલાકમાં ટેસ્ટ :        ૧૧,૭૦,૧૦૨

કુલ ટેસ્ટ          :        ૧૪,૪૭,૨૭,૭૪૯

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા          :        ૧,૪૫,૩૫,૧૯૬ કેસો

ભારત            :        ૯૫,૯૧,૫૫૯ કેસો

બ્રાઝીલ           :        ૬૪,૮૭,૫૧૬ કેસો

છેલ્લા ૨૪ કલાકમાં કોરોના કેસમાં કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સતત ટોચ ઉપર : ગુજરાત નવમા સ્થાને યથાવત : અમદાવાદ ટોચ ઉપર : ૩૧૪ કેસ

કેરળ        :    ૫,૩૭૬

મહારાષ્ટ્ર    :    ૫,૧૮૨

દિલ્હી       :    ૩,૭૩૪

પશ્ચિમ બંગાળ   :        ૩,૨૪૬

રાજસ્થાન   :    ૨,૦૯૬

ઉત્તરપ્રદેશ  :    ૧,૯૨૦

હરિયાણા    :    ૧,૬૩૫

છત્તીસગઢ  :    ૧,૫૫૫

ગુજરાત     :    ૧,૫૪૦

મધ્યપ્રદેશ  :    ૧,૪૫૦

કર્ણાટક      :    ૧,૪૪૬

તામિલનાડુ :    ૧,૪૧૬

મુંબઈ       :    ૮૭૮

હિમાચલ પ્રદેશ  :        ૮૩૭

પુણે         :    ૭૯૩

પંજાબ      :    ૭૬૨

બેંગ્લોર      :    ૭૫૮

આંધ્રપ્રદેશ  :    ૬૬૪

તેલંગણા    :    ૬૦૯

જયપુર      :    ૫૯૦

જમ્મુ કાશ્મીર    :        ૫૮૨

બિહાર       :    ૫૭૧

ઉત્તરાખંડ    :    ૪૯૧

ઓડીશા     :    ૪૩૪

ચેન્નાઈ      :    ૩૮૨

અમદાવાદ  :    ૩૧૪

ઝારખંડ     :    ૨૩૩

આસામ     :    ૧૬૫

મણીપુર     :    ૧૪૬

ગોવા       :    ૧૨૪

છત્તીસગઢ  :    ૭૫

પુડ્ડુચેરી      :    ૪૨

(2:34 pm IST)