Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

હૈદ્રાબાદ કોર્પોરેશનની ચૂંટણીમા ભાજપ પાછળ રહી ગયુ

બપોરે ૧:૧૨ વાગ્યે હૈદ્રાબાદ કોર્પોરેશનની ચૂંટણીમાં મોટુ પરિવર્તન ભાજપને પછાડીને ટીઆરએસ આગળ નીકળી ગઈ : ૧૫૦ બેઠકો માટે ૧૧૨૨ ઉમેદવાર મેદાનમાં છે : શરૂઆતમાં ભાજપ ૮૦ બેઠક ઉપર આગળ નીકળી ગયેલ પરંતુ છેલ્લા અહેવાલ મુજબ શાસક ટીઆરએસ પક્ષ ૫૭ બેઠકો સાથે અને ઓવૈશીનો એઆઈએમઆઈએમ પક્ષ ૩૧ બેઠકો સાથે આગળ નીકળી નીકળી ગયેલ : છેલ્લા અહેવાલો મુજબ ભાજપ ૨૨ બેઠકો ઉપર આગળ છે

(1:30 pm IST)