Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

ઇન્ડોનેશિયાના લાપત્તા વિમાનના કાટમાળ મળી આવ્યા: તમામના મોતનો ભય

જાકાર્તાની એરસ્પેસમાં ઇન્ડોનેશિયાના લાપતા બનેલા શ્રી વિજયા એર ફ્લાઇટના બોઇંગ વિમાનનો  કાટમાળ મળી આવ્યાનું જાણવા મળે છે. વિમાનમાં ૬૨ મુસાફરો હતા. જાકાર્તાથી ઊપડયા પછી થોડી જ વારમાં વિમાન તૂટી પડેલ. તમામ મુસાફરોના મૃત્યુ થયાનો ભય સિવાય છે.

(8:49 pm IST)