Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

રાષ્ટ્રીય મહિલા આયોગની અધ્યક્ષ રેખા શર્માનો કોરોના વાયરસ રીપોર્ટ આવ્યો પોઝીટીવ

રાષ્ટ્રીય મહિલા આયોગની અધ્યક્ષ રેખા શર્માનો કોરોના વાયરસ રીપોર્ટ પોઝીવીવ આવ્યો છે એમણે ટવિટ કર્યુ સર્દીના લક્ષણ પછી

રાષ્ટ્રીય મહિલા આયોગની અધ્યક્ષ રેખા શર્માનો કોરોના વાયરસ રીપોર્ટ પોઝીવીવ આવ્યો છે એમણે ટવિટ કર્યુ સર્દીના લક્ષણ પછી એ આજે મારો કોવિડ-૧૯ ટેસ્ટ કરાવ્યો જે રિપોર્ટ  પોઝીટીવ આવ્યો છે એમણે આગળ કહ્યુ મારા સંપર્કમાં આવનાર તપાસ કરાવે છે. મારા ઘરમાં કવોરોનટાઇન છું.

(10:23 pm IST)
  • મુંબઈના મેયર કિશોરી પેડનેકરનો કોરોના ટેસ્‍ટ પોઝીટીવ આવ્‍યો છે : તેણે કહેલ કે તે એ સીમ્‍ટોમેટીક છે access_time 5:53 pm IST

  • ભરૂચ :અંબિકા જવેલર્સમાં થયેલી લુંટનો ભેદ ઉકેલાયો : પોલીસે ચાર આરોપીઓની કરી ધરપકડ : ચાર પૈકી એક આરોપી ટેકસટાઇલ એન્જીનીયર: ઝડપાયેલા આરોપીઓ મૂળ યુ.પી.ના અને હાલ સુરતના રહેવાસી:પોલીસે લૂંટમાં ગયેલ મુદ્દામાલ રિકવર કર્યો:લૂંટ બાદ આરોપીઓ સુરતથી અવધ એક્સપ્રેસ ટ્રેનમાં બેસી ભાગવાની ફિરાકમાં હતા access_time 2:24 pm IST

  • તમારા પિતાશ્રી બાલ ઠાકરેના પુણ્ય પ્રતાપે તમે નાણાં કમાઈ શક્યા છો આબરૂ નહીં : મારુ મોઢું બંધ કરશો પણ મારો અવાજ લાખો લોકોના દિલમાં પહોંચશે : કેટલાકના મોઢા બંધ કરશો ? : તમે વંશવાદનો નમૂનો છો : ટ્વીટરના માધ્યમથી કંગના રનૌત દ્વારા ઉધ્ધવ ઠાકરે ઉપર વાક્બાણની વર્ષા access_time 2:13 pm IST