Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

રમત જગતની મોજ મજાઃ અજહરૂદ્દીનએ હૈદરાબાદ ક્રિકેટ સંઘના એક સદસ્ય વિરૂધ્ધ દાખલ કરી પોલીસ ફરિયાદ

પૂર્વ ભારતીય કેપ્ટન અને હૈદારાબદ ક્રિકેટ સંઘ (એમસીએ)ના અધ્યક્ષ મોહમ્મદ અજરૂદ્દીનએ દુર્વ્યવહારને લઇ પ્રદેશ એસોશીએશનના એકસદસ્ય વિર્રૃધ્ધ પોલીસમા ફરિયાદ દાખલ કરી છે અજહરૂદ્દીનએ ફરિયાદમાં કહ્યુ કે એમસીએના એક સદસ્યએ પ્રશાસનિક મસલાને લઇ એમના અને એસોશીએશનના એક કર્મચારી વિરૂધ્ધ અપમાનજનક ભાષનો પ્રયોગ કર્યો હતો.

(10:25 pm IST)