Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

ગેરકાયદે સંબંધોના શકમા શખ્સએ કરી પત્નીની હત્યા, શબના ટુકડા કર્યાઃ રાજસ્થાન પોલિસ

ભિવાડી પોલીસ (રાજસ્થાન)એ બતાવ્યુ છે કે અહીં એક શખ્સએ ગેરકાયદે સંબંધોના શકમાં પત્નીની હત્યા કરી, કુરતાપુર્વક શબના ટુકડા કરી અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધા હતા જે ૧૪ ઓગષ્ટના જપ્ત કરવામા આવ્યા હતા. આરોપીની ધરપકડ કરવામા આવી છે પોલીસએ કહ્યુ આરોપીએ પુર્વમા મહિલા દોસ્તને બળાત્કાર કરી એની હત્યા કરી હતી.

(10:42 pm IST)
  • ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર ધીમેધીમે વાદળાઓ આવતા જાય છે. આગામી દિવસોમાં અલગ અલગ વિસ્તારોમાં હળવા-ભારે વરસાદની આગાહી થઈ છે. મહારાષ્ટ્ર મુંબઈ ઉપર સતત વાદળોની જમાવટ જોવા મળે છે. access_time 9:36 pm IST

  • હવે લાંબા સમય સુધી નહીં લટકતી રહે ભ્રષ્ટ્રાચારની ફાઈલો : કેન્દ્રીય વિજિલન્સ કમિશને લીધો મોટો નિર્ણંય : કેન્દ્ર સરકારના જુદા જુદા વિભાગોના સીવીઓ તરફથી ભ્રષ્ટ્રાચારની ફરિયાદોના નિવારણ માટે થતા વિલબથી કેન્દ્રીય વિજિલન્સ કમિશન પરેશાન : હવે સમય મર્યાદામાં ફરિયાદોના નીલકની માટે સમય મર્યાદા નક્કી કરવા સહીત અન્ય વ્યવસ્થામાં ફેરફાર કરવા નિર્ણંય કર્યો છે access_time 11:45 pm IST

  • ભારતમાં 6 મહિનાથી ફસાયેલા 354 કાશ્મીરી સ્ટુડન્ટ્સને પાકિસ્તાન જવાની મંજૂરી : વાઘા બોર્ડર ઉપરથી પાકિસ્તાન જવા રવાના : પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા હતા : આ સ્ટુડન્ટ્સની ડિગ્રી ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ દ્વારા અમાન્ય હોવાથી પાકિસ્તાન જઈ અભ્યાસ કરશે access_time 12:20 pm IST